આફત / મણિપુરમાં ભયંકર ભૂસ્ખલન મામલો: 8 લોકોના મોત, 70 લોકો લાપતા, બચાવ કાર્ય યુદ્ધના ધોરણે યથાવત

Manipur landslide Tupul railway station in Noney district 8 death and more missing

મણિપુરમાં આર્મી કેમ્પ પાસે ભયંકર ભૂસ્ખલન થયું છે. અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે. જેમાં સેનાના સાત જવાનો અને એક નાગરિકનો સમાવેશ થાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ