વિસ્ફોટ / મણીપુરના પશ્ચિમ ઇમ્ફાલમાં નાગમપાલ રિમ્સ રોડ પર IED બ્લાસ્ટ

manipur east imphal ied blast

મણિપુરની રાજધાની ઇમ્ફાલના પશ્ચિમી વિસ્તારમાં ગુરૂવારના સવાર IED બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટ પશ્ચિમી ઇમ્ફાલના નાગમપાલ રિમ્સ માર્ગ પર થઇ  છે. ઘટનાસ્થળ પર સુરક્ષા દળ ઉપસ્થિત છે. બ્લાસ્ટમાં જો કે હાલ કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. 

બ્રેકિંગ ન્યૂઝ