વિધાનસભા ચૂંટણી / આજે મણિપુરમાં પ્રથમ તબક્કા માટે 38 બેઠકો પર મતદાન, 173 ઉમેદવારોનું ભાવિ થશે EVMમાં કેદ

manipur assembly elections  2022 voting for 38 seats

આજે મણિપુર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ, બિષ્ણુપુર, ચુરાચંદપુર અને કાંગપોકપી સહિત પાંચ જિલ્લાઓમાં ફેલાયેલ 38 બેઠકો પર મતદાન યોજાશે. જેમાં પ્રથમ તબક્કામાં 15 મહિલાઓ સહિત કુલ 173 ઉમેદવારો મેદાનમાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ