BIG NEWS / મણિપુરમાં મુખ્યમંત્રી પદને લઇને સસ્પેન્સ ખતમ, આ દિગ્ગજ નેતાના નામ પર વાગી અંતિમ મહોર

manipur acting cm n biren singh unanimously elected as the chief minister

મણિપુરના કાર્યવાહક મુખ્યમંત્રી એન. બિરેન સિંહને આજે ઇમ્ફાલમાં યોજાયેલ મણિપુર ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં સર્વસંમતિથી રાજ્યના મુખ્યમંત્રી તરીકે ચૂંટવામાં આવ્યાં. આ સાથે જ એન. બિરેન સિંહ બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી બનશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ