રાજનીતિ / બિહાર સરકારે વહેંચી કેરીની 'ટોપલી', રાબડી દેવીએ નીતિશ કુમારને કહ્યું આવું

Mango Saplings Distributed In Bihar Assembly, Rabri Devi Attacks On Nitish kumar

બિહારમાં ચમકી તાવમાં 152થી વધુ બાળકોનાં મોત થયા છે. તો બીજી તરફ, સરકાર કેરી અન પ્લાન્ટની વહેચણી કરી રહી છે. ત્યારે આરજેડીના નેતા રાબડી દેવીએ કેન્દ્રની મોદી સરકાર અને રાજયની નીતિશ કુમારની સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. રાબડીએ દેવીએ કહ્યું કે, હોસ્પિટલમાં ડોક્ટરો અને નર્સનો અભાવ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ