વાયરલ / હિજાબ વિવાદ વચ્ચે વધું એક વીડિયો વાયરલ, ક્લાસમાં વિદ્યાર્થીઓ નમાજ અદા કરતા હોવાનો આરોપ

mangaluru students offering namaz in govt school

કર્ણાટકમાં કોલેજોમાં ડ્રેસ કોડ લાગૂ કરવાની વચ્ચે હિજાબ પહેરવાને લઈને વિવાદ વચ્ચે વધું એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સામે આવેલી જાણકારી અનુસાર વીડિયો ક્લિપમાં અમુક મુસ્લિમ વિદ્યાર્થીઓ ક્લાસની અંદર નમાજ પઢતા હોવાનું કહેવાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ