બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:41 PM, 7 October 2024
મહિલાને અશ્લિલ વીડિયો કોલ કરવાનું એક દુકાનભારે ખૂબ ભારે પડ્યું. કેટલાક મહિલાઓએ ભેગી થઈને દુકાનમાં ઘુસીને તેને બરાબરનો માર માર્યો હતો. મહિલાઓ બૂમો પાડીને થોડી થોડી વાર દુકાનદારને થપ્પડો મારતી જોવા મળી હતી.
ADVERTISEMENT
An incident took place in Koolur, Mangalore, where a young Muslim man was slapped by a group of women after being accused of harassing a young woman by making an inappropriate video call late at night. The man, who works at a local general store, reportedly behaved rudely during… pic.twitter.com/OJEyzURr3l
— Karnataka Portfolio (@karnatakaportf) October 6, 2024
દુકાનદારે શું કર્યું
ADVERTISEMENT
જનરલ સ્ટોરનો માલિક છેલ્લા ઘણા સમયથી એક મહિલાને મોડી રાતે અશ્લિલ વીડિયો કોલ કરતો હતો અને તેની સામે અશ્લિલ ચેનચાળા કરતો હતો. આ મહિલાએ તંગ આવીને ઘરનાને વાત કરી પછી બધી મહિલાઓ ભેગી થઈને સ્ટોર ઘુસી ગઈ હતી અને દુકાનદારનો વારો પાડ્યો હતો.
વધુ વાંચો : સંમતિથી સંબંધ બંધાય પછી મહિલા પતિ સામે રેપનો આરોપ ન કરી શકે- ગુજરાત HCનો ચુકાદો
વીડિયો થયો વાયરલ
આ વીડિયો વાયરલ થતાં જ લોકોએ મિશ્ર પ્રતિક્રિયા આપી હતી. કેટલાકને પુરુષ સામેની હિંસા 'વાજબી' અને ગેરવાજબી લાગી, જ્યારે અન્ય લોકોએ તેને પોલીસને સોંપવાનું સૂચન કર્યું અને મહિલાઓએ કાયદો પોતાના હાથમાં લેવાની ટીકા કરી. પોસ્ટમાં કેપ્શન આપવામાં આવ્યું હતું કે, “કુલૂર, મેંગલોરમાં એક ઘટના બની હતી, જ્યાં એક યુવકને મહિલાઓના જૂથ દ્વારા થપ્પડ મારવામાં આવી હતી જ્યારે તેના પર મોડી રાત્રે અયોગ્ય વીડિયો કૉલ કરીને એક યુવતીને હેરાન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.