કર્ણાટક / મેંગલુરુ એરપોર્ટ પર લેપટોપ બેગમાંથી જીવતો બોમ્બ મળી આવતા મચી અફરાતફરી

Mangalore Airport Bomb

કર્ણાટકના મેંગલુરૂ એરપોર્ટ પરથી સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઈએસએફ) ને એક લેપટોપ બેગમાંથી આઇ.ઇ.ડી.મળી આવતા દોડધામ મચી જવા પામી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ