જ્યોતિષ શાસ્ત્ર / સાચવજો! આ રાશિના જાતકો માટે અતિભારે છે 45 દિવસ, જાણો બચવા માટે શું કરશો?

mangal transit in aries formed angarak yog these zodiac sign people will face problems angarak yog effect

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 27 જૂને મેષ રાશિમાં મંગળના ગોચરને કારણે અંગારક યોગ રચાયો છે. મંગળ હવે દોઢ મહિના સુધી આ રાશિમાં રહેવાનો છે. આ અંગારક યોગ આ રાશિના જાતકો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ