બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / કાનૂની ડખો, યાત્રામાં સાવધાની, આ જાતકો સતર્ક થઇ જજો, 24મીએ મંગળ થશે મિથુન રાશિમાં માર્ગી

photo-story

7 ફોટો ગેલેરી

જ્યોતિષ શાસ્ત્ર / કાનૂની ડખો, યાત્રામાં સાવધાની, આ જાતકો સતર્ક થઇ જજો, 24મીએ મંગળ થશે મિથુન રાશિમાં માર્ગી

Last Updated: 12:16 PM, 13 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Mangal Gochar 2025: મંગળ ગ્રહ તમામ ગ્રહોનો સેનાપતિ છે અને આ વખતે તે મિથુન રાશિમાં માર્ગી થઇ રહ્યો છે. મંગળનું આ ગોચર કેટલીક રાશિઓ માટે શુભફળદાયી છે તો કેટલીક રાશિઓ માટે તે અશુભફળદાયી છે. હવે આ ગોચરથી કોને સાવધ રહેવાની જરૂર છે ચાલો જોઇએ.

1/7

photoStories-logo

1. Mangal Margi 2025:

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ ગ્રહ હિંમત, ઉર્જા, પરાક્રમ અને શક્તિનો કારક છે. જે લોકો પર મંગળ ગ્રહનો આશીર્વાદ હોય છે, 24 ફેબ્રુઆરી 2025 ના રોજ સવારે 05:17 વાગ્યે મંગળ મિથુન રાશિમાં સીધો રહેશે. જોકે આ પરિવર્તનની નકારાત્મક અસર પાંચ રાશિના જાતકો પર પડશે. અને તેમને આ સમયમાં સાવધાન રહેવાની જરૂર છે. ચાલો ત્યારે જાણીએ કઇ રાશિના જાતકોએ મંગળના માર્ગી થવાથી સાવધાન રહેવાની જરૂર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. કર્ક રાશિ

કર્ક રાશિના જાતકોને ખર્ચો આવશે. આર્થિક કાર્યોમાં ભળતા પરિણામ મળી શકે. સેહત પ્રત્યે સાવધાન રહેવાની જરૂર છે. યાત્રા સમયે વિશેષ સાવધાની રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. કન્યા રાશિ

મંગળના માર્ગી થવાથી આપનો સ્વભાવ આક્રમક થઇ શકે છે. વાદ-વિવાદથી સાવધાન રહેવું. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. વાહન ચલાવતા સમયે સાવધાની રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. વૃશ્ચિક રાશિ

ધનની બચત કરવામાં આ સમયે નિષ્ફળ રહેશો. ખર્ચા વધી શકે છે. ધનહાનિ થવાની પણ સંભાવના છે. યાત્રા, કાયદાકીય વિવાદ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. ધન રાશિ

તમારી પ્રોફેશનલ લાઇફમાં સમસ્યા આવી શકે છે. ધન સંબંધીત મામલામાં સતર્ક રહેવાની જરૂર છે. રોકાણના આ સમયમાં સાવધાન રહેવું જરૂરી. યોગ્ય મુદ્દે વાતચીત સમયે ક્રોધ પર સંયમ રાખવો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. મીન રાશિ

મંગળના માર્ગી થવાથી મીન રાશિના જાતકોને ધંધામાં નુક્સાનીનો સામનો કરવો પડી શકે છે. જીવનમાં અચાનક પરેશાની આવી શકે છે. દાંપત્ય જીવનમાં અણબનાવ થઇ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. DISCLAIMER:

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Mangal Gochar 2025 mangal margi 2025 grah gochar 2025

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ