ધર્મ / મંગળનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓમાં બની રહ્યો છે નીચ ભંગ રાજયોગ, જાણો અસરો

mangal kark rashi parivartan 2019 Astrology

સાહસ અને શક્તિ અને પરાક્રમનો કારક માનવામાં આવતો મંગળ ગ્રહે રાશિ પરિવર્તન કરી કર્ક રાશિમાં પ્રવેશ કરી લીધો છે. મંગળ ગ્રહના રાશિ પરિવર્તનને કારણે નીચભંગ રાજયોગનું સર્જન થઇ રહ્યું છે. મંગળના કર્ક રાશિમાં પરિવર્તનને કારણે મેષ, સિંહ, ધનુ આ ત્રણ રાશિઓમાં નીચભંગ રાજયોગ બન્યો છે. તેથી આ રાશિઓના જાતકો પર વિપરિત પ્રભાવ પડી શકે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ