જ્યોતિષ શાસ્ત્ર / 'ગ્રહોનો સેનાપતિ' મંગળ કન્યા રાશિમાં અસ્ત: કર્ક સહિત આ રાશિના જાતકોના જીવનમાં આવશે તબાહીનો યોગ

mangal asta 2023 mars the commander of the planets sets in virgo causing devastation in the lives of aries

Mangal Asta 2023: ગ્રહોના સેનાપતિ મંગળ ગ્રહ કન્યા રાશિમાં અસ્ત થયા છે. મંગળ દોષપૂર્ણ થવા પર અલગ અલગ પ્રકારના કષ્ટ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અસ્ત અવસ્થા વખતે ગ્રહ ખૂબ જ કમજોર અને શક્તિહીન હોય છે. 

બ્રેકિંગ ન્યૂઝ