તંગદિલી / માણેકચોકના ખાણી-પીણી બજારમાં અડધી રાતે એવું થયું કે બજાર બંધ કરવું પડ્યું

Manekchowk Eating Market clash

શહેરના માણેકચોક વિસ્તારની માંડવીની પોળમાં ટ્રાફિકના મુદ્દે બે જૂથના લોકો વચ્ચે બોલાચાલી થયા બાદ ગત રાતે બે જૂથ વચ્ચે સ્ટમ્પ તેમજ લાકડી વડે  હુમલો કરાતાં સમગ્ર વિસ્તારમાં તંગદિલી વ્યાપી જતા  નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોંચીને માણેકચોકનું ખાણી-પીણી બજાર બંધ કરાવી દીધું હતું અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ