ખુલાસો / એક ડરના કારણે લગ્નના 12 વર્ષ સુધી મા બનવા ઇચ્છતી નહતી આ એક્ટ્રેસ

mandira bedi revealed she motherhood on hold for 12 years due to my career

એક્ટ્રેસ મંદિરા બેદી ફિલ્મો અને ઘણી સીરિયલોમાં કામ કરી ચુકી છે. એને તાજેતરમાં જ એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે કરિયર ખતમ થઇ જવાના ડરથી એ 12 વર્ષ સુધી માતા બનવા ઇચ્છતી નહતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ