ઈમોશનલ / તારા વિના 365 દિવસ... પતિનાં મૃત્યુને એક વર્ષ થવા પર મંદિરા બેદીએ લખી ઈમોશનલ પોસ્ટ

mandira bedi remembers husband raj kaushal on his first death anniversary

મંદિરા બેદી અને રાજના લવ મેરેજ થયા હતા અને વર્ષ 1999માં બંનેએ લગ્ન કર્યા હતા. રાજ અને મંદિરાની પહેલી મુલાકાત એડ-ફિલ્મ બનાવનારી કંપનીમાં કામ કરતી વખતે થઇ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ