ક્રિકેટ / ક્રિકેટર્સ મારી સામે એ રીતે ઘૂરીને જોતાં કે ડર લાગતો હતો, વર્ષો બાદ અભિનેત્રીએ કર્યો ધડાકો

mandira bedi relveals how cricketers used to stare at her and she was afraid

સ્પોર્ટ્સ એન્કર અને અભિનેત્રી Mandira Bedi એ એક વિસ્ફોટક ખુલાસો કરતાં કહ્યું હતું કે તેની સામે ઘણા બધા ક્રિકેટર્સ એ રીતે જોતાં હતા કે તેને ડર લાગતો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ