કોરોનાનો ડર : આ જાણીતી એક્ટ્રેસ વિદેશથી પરત આવી, પછી તેની સાથે જે થયું જાણીને ચોંકી જશો | Mandira Bedi got an anxiety attack after returning from Australia

બોલિવૂડ / કોરોનાનો ડર : આ જાણીતી એક્ટ્રેસ વિદેશથી પરત આવી, પછી તેની સાથે જે થયું જાણીને ચોંકી જશો

Mandira Bedi got an anxiety attack after returning from Australia

એક્ટ્રેસ મંદિરા બેદી સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. તે પોતાની ફિટનેસ અને ફિગરને લઈને ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર વર્કઆઉટના ઘણાં વીડિયો શેર કરતી હોય છે. મંદિરા પણ હાલ સેલ્ફ ક્વોરંટાઈનમાં છે. થોડાં દિવસ પહેલાં જ મંદિરાને પેનિક એટેક આવ્યો હતો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ