બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઘર ભાડે આપનારા મકાન માલિકો માટે મહત્વના સમાચાર, આજથી ભાડૂઆત રજીસ્ટ્રેશન ડ્રાઈવ શરૂ

ગુજરાત / ઘર ભાડે આપનારા મકાન માલિકો માટે મહત્વના સમાચાર, આજથી ભાડૂઆત રજીસ્ટ્રેશન ડ્રાઈવ શરૂ

Last Updated: 09:02 PM, 13 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાડૂઆત અંગે પોલીસ સ્ટેશન ખાતે નોંધણી કરાવવી ફરજિયાત છે, જે ગુજરાત સિટીઝન ફર્સ્ટ એપ મારફતે ઘરે બેઠાં સરળતાથી ઓનલાઈન નોંધણી કરી શકાશે.

ગુજરાત પોલીસ દ્વારા ફરી એક નવી ડ્રાઈવ શરૂ કરાઈ છે. વાત જાણે એમ છે કે, ભાડૂઆતોને હવે ફરજિયાત રજીસ્ટેશન કરાવવું પડશે. જે માટે 27 ઓકટોબર સુધી ભાડૂઆત નોંધણી માટે ડ્રાઈવ યોજાશે. જે માટે ગુજરાત સિટીઝન ફર્સ્ટ એપ મારફતે ઘરે બેઠાં સરળતાથી ઓનલાઈન નોંધણી કરી શકાશે. જે અંગે ગુજરાત પોલીસ દ્વારા ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે.

'27 ઓકટોબર 2024 સુધી દરમિયાન ભાડૂઆત નોંધણી

ગુજરાત પોલીસ દ્વારા ટ્વીટ કરી જણાવ્યું છે કે, રાજ્યભરમાં તારીખ 13થી 27 ઓકટોબર 2024 દરમિયાન ભાડૂઆત નોંધણી અંગેની ખાસ ડ્રાઈવ યોજવામાં આવશે. ભાડૂઆત અંગે પોલીસ સ્ટેશન ખાતે નોંધણી કરાવવી ફરજિયાત છે. જે ગુજરાત સિટીઝન ફર્સ્ટ એપ મારફતે ઘરે બેઠાં સરળતાથી ઓનલાઈન કરી શકાય છે.

આ પણ વાંચો: અમદાવાદમાં લુખ્ખા તત્વોના આતંક! ગરબામાં દારૂ પીને કરી બબાલ, જુઓ CCTV વીડિયો

PROMOTIONAL 11

'ગુજરાત પોલીસના આ વિશેષ અભિયાનનો હેતુ છે'

વધુમાં ટ્વીટમાં કરી જણાવ્યું છે કે, ગુજરાત પોલીસના આ વિશેષ અભિયાનનો હેતુ છે, ભાડુઆતની નોંધણીના નિયમનું ચુસ્ત પાલન થાય અને સૌ સુરક્ષિત-સલામત રહે. પોલીસને સહકાર આપો, જલદીથી ભાડુઆત અંગે નોંધણી કરો.! જેના માટે એક પણ લિંક મૂકી છે https://gujhome.gujarat.gov.in/portal/webHP?requestType=ApplicationRH&actionVal=homePage&screenId=114&UserLocaleID=en

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tenant Registration Gujarat Police Drive Police New Drive
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ