નવો નિયમ / વાહનચાલકો માટે મોદી સરકારે લીધો આ મોટો નિર્ણય, આગામી વર્ષથી ફરજિયાત કરવું પડશે આ કામ, નહીંતર દંડાશો

mandatory fitness of vehicles

સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે જૂના વાહનોના ફિટનેસને લઈને મોટો નિર્ણય લીધો છે.જે અંતર્ગત આગામી વર્ષથી ફિટનેસ સરકાર દ્વારા રજિસ્ટર્ડ ઓટોમેટિક ટેસ્ટીંગ સ્ટેશનથી કરાવવું ફરજિયાત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ