Tmkoc / સુંદર બાદ હવે ભીડે માસ્ટરને થયો કોરોના : સૂંઘવાની શક્તિ ગુમાવી દીધી 

 Mandar infected with corona

નવા વર્ષની શરૂઆતમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો. એવું લાગી રહ્યું હતુ કે તેનાથી રાહત મળશે પરંતુ હવે તો તારક મહેતા...ના ભિડેને પણ કોરોના થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ