પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

પ્રવાસન / તહેવારોની ધૂમ, કોરોનાના લીધે સૂમસામ પડેલા દીવના બીચ પર ઉભરાયું માનવ મહેરામણ 

Manav Mehraman rises on the beach of Diu, which has been flooded due to corona

કોરોનાના લીધે સૂમસામ પડેલા દીવના બીચ ઉપર આખરે માનવ મહેરામણ ઉભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા, દીવના નાગવા બીચ, જલંધર બીચ, અને નવ નિર્મિત બ્લૂ ફ્લેગ બીચ પર ઘણી મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટાઈ હતી, નોંધનીય છે કે કોરોનાને લીધે છેલ્લા ઘણા મહિનાઓથી આ બીચ પર માનવ હિલચાલ નહોતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ