સુરત / મનપા આરોગ્ય વિભાગની કાર્યવાહી, દૂધના સેમ્પલનુ કરાયું ચેકિંગ

Manappa Health Department proceedings, milk sampling fall checks

સુરતમાં મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડેરીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. મનપા દ્વારા ગુજરાત બહારથી આવતા દૂધના સેમ્પલનુ ચેકિંગ કરવામાં આવ્યુ છે. મનપા દ્વારા ડેરીઓના સેમ્પલ ચેક કરવામા આવતા 7 ડેરીઓના સેમ્પલ નેગેટિવ આવ્યા હતા. જોઇએ સમગ્ર અહેવાલ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ