જાહેરાત / Big News : માનેબે, હાસેલમેન અને પારિસીની ત્રિપુટીને મળ્યો ફિઝિક્સનો નોબેલ, આ અસાધારણ શોધ બદલ સન્માન

Manabe, Hasselmann and Parisi win 2021 Nobel Prize in Physics for discoveries in complex physical systems

2021 ના ફિઝિક્સના નોબેલ પુરસ્કારની જાહેરાત કરી દેવાઈ છે. ચાલુ વર્ષે Syukuro Manabe, Klaus Hasselmann અને Giorgio Parisiને ફિઝિક્સનો નોબેલ મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ