ના હોય! / કૂતરું કરડ્યા પછી યુવકને થઈ ભયંકર બીમારી, ખાવા લાગ્યો મહિલાનું માંસ! સત્ય જાણીને આખા ગામમાં ફફડાટ

man who ate elderly women was suffering from hydrophobia

Hydrophobia: નિષ્ણાંત અનુસાર વૃદ્ધ મહિલાનું માંસ ખાનાર આરોપી હાઈડ્રોફોબિયાથી પીડિત હતો. આ એક બીમારી છે જે હાઈડ્રોફોબિયા રેબીઝ ગ્રસ્ત શ્વાનના કરડવાથી થાય છે. આ બીમારી ફક્ત 7થી 10 દિવસમાં ડેવલપ થવા લાગે છે અને આ બીમારીની કોઈ જ સારવાર નથી. 

બ્રેકિંગ ન્યૂઝ