ના હોય! / UBERએ શહેરની અંદર રાઈડના ચાર્જ કર્યા 3,000 રૂપિયા, પેસેન્જરે કહ્યું- આનાથી સસ્તી તો ગોવાની ફ્લાઈટ ટિકિટ પડે

man tweets flight to goa is more cheaper uber charges 3000 rs for 50 km ride

મુંબઈમાં ભારે વરસાદ વખતે શહેરની અંદર ઉબર કેબ કંપની ઓછામાં ઓછા 3 હજાર રૂપિયા ચાર્જ કરે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સ્ક્રીન શોર્ટથી આ વાતનો ખુલાસો થયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ