ઘોર કળયુગ! / ગુપ્ત ખજાનો મેળવવા માટે સગી દીકરીની બલિ ચઢાવવાનો પ્રયાસ, તાંત્રિક સહિત 9 ની ધરપકડ

man tried to give daughter as human sacrifice for hidden treasure

મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લામાં બલિના પ્રયાસને લઇને ચોંકાવનારો ખુલાસો થયો છે. અહીં છુપાયેલા ખજાનાને મેળવવા માટે કથિત રીતે 18 વર્ષીય કિશોરીને બલિ આપવાના પ્રયાસ મામલે 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ માહિતી આપી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ