વાપી / દમણગંગા નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા વ્યક્તિને ફાયવિભાગના જવાનોએ બચાવ્યો

વાપી નજીક દમણગંગા નદીમાં ફાયરવિભાગના જવાનોએ નદીના ધસમસતા પ્રવાહમાં દિલધડક રેસ્ક્યૂ કર્યું છે. જવાનોએ નદી પર બાંધેલા પુલના પિલર પર ફસાયેલા વ્યક્તિનો આબાદ બચાવ કર્યો છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ