ભારે કરી! / શખ્સે ગરમીથી બચવા અપનાવ્યો ગજબ જુગાડ! માથા પર જ ફિટ કરી દીધો પંખો, VIDEO જોઇને મગજ ચકરાવે ચડી જશે

man took out a unique jugaad put a solar fan on his head to avoid heat

સોશિયલ મીડિયા પર હાલ એક જુગાડનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વૃદ્ધ વ્યક્તિ તેના માથા પર સોલર ફેન ફિટ કરીને ચાલતો જોવા મળી રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ