ક્રાઈમ / યુવક ગુજરાતથી યુવતીને મળવા રાજસ્થાન ગયો, ત્યાં લોકોએ કરી નાંખી ભયાનક હાલત

man thrashed and beaten in rajasthan video viral on social media

રાજસ્થાનમાં યુવકને નિર્વસ્ત્ર કરીને મારવાનો મામલો સામે આવ્યો છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. લોકોએ આ હિંસાની ખૂબ આલોચના કરી રહ્યા છે. જાણકારી અનુસાર યુવક ગુજરાતનો હતો અને તે ત્યાં એક યુવતીને મળવા ગયો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ