નસીબ / 60,000નું રિફંડ માગતો હતો અને મળી ગયા 7 લાખના 10 મોબાઈલ

man-tells-google-his-pixel-3-is-faulty-google-mistakenly-sends-him-9-new-phones

જ્યારે વાત ગ્રાહકોને સપોર્ટની આવે ત્યારે ગૂગલનું નામ પ્રથમ સ્થાને આવે છે. ગૂગલ પ્રોડક્ટ્સ બજારમાં આવ્યાને હજી ગણતરીના જ દિવસો થયાં છે પરંતુ લોકોએ તેને સ્વીકારી છે અને વખાણી પણ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ