VIDEO / લો બોલો! Zoom મિટિંગ ચાલુ હતી અને કપડાં કાઢીને ફરવા લાગ્યો, બિચારી મહિલાઓ શરમાઈ ગઈ

man take off clothes and walks in zoom meeting women colleague video viral

અમેરિકામાં એક શખ્સ Zoom Meeting દરમ્યાન અચાનક પોતાના કપડાં ઉતારી નાખે છે અને કેમેરાની સામે ચાલવા લાગે છે. આ શખ્સની આખી ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ છે. મીટીંગમાં રહેલા લોકો આ બધુ જોઈ હેરાન થઇ ગયા. આ મીટીંગમાં મહિલાઓ પણ સામેલ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ