લિવ ઈનમાં રહેતા પહેલા ચેતજો: રાજકોટમાં વૃધ્ધે કરવો પડ્યો આપઘાત, ઓડિયો ક્લિપ થઈ વાયરલ | man suicide because of live in relationship and blackmailing in Rajkot audio viral

ચેતીજો! / લિવ ઈનમાં રહેતા પહેલા ચેતજો: રાજકોટમાં વૃધ્ધે કરવો પડ્યો આપઘાત, ઓડિયો ક્લિપ થઈ વાયરલ

man suicide because of live in relationship and blackmailing in Rajkot audio viral

રાજકોટમાં એક વૃધ્ધે ઝેરી દવા પી લઈને આપઘાત કરી લીધો હતો ત્યારે આ આત્મહત્યાનું રહસ્ય કોઈને સમજાયું નહતુ પરંતુ મૃતક અને તેના કાકા વચ્ચે થયેલી વાતચીતનો ઓડિયો સામે આવ્યો હતો જેમાં આ આપઘાતનો ભેદ ખોલાયો હતો. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ