બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Man Spends Rs 81 Lakh On 20-Foot Bed To Sleep With 6 Wives Together

અજીબ કિસ્સો / શખ્સે 6-6 છોકરીઓ સાથે કર્યાં લગ્ન, બધી પત્નીઓ સાથે સુવા શોધી કાઢ્યો રસ્તો, એમાં ખર્ચી નાખ્યાં 81 લાખ

Hiralal

Last Updated: 10:37 PM, 27 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રાઝિલના શહેર સાઓ પાઉલોના રહેવાશી આર્થર નામના એક યુવાને છ છોકરીઓ સાથે લગ્ન કર્યાં અને બધી સાથે સુવા માટે તેણે 81 લાખ રુપિયા ખર્ચીને એક મોટો પલંગ બનાવ્યો છે.

  • બ્રાઝિલના આર્થર નામના શખ્સનું અજીબ કામ
  • એકીસાથે છ છોકરીઓ સાથે કર્યાં લગ્ન
  • બધી સાથે સુવા માટે 81 લાખમાં બનાવ્યો ખાસ પલંગ 

બ્રાઝિલના સાઓ પાઉલો નામના એક શખ્સે એક-બે નહીં છ-છ છોકરીઓ સાથે લગ્ન કર્યાં છે. એવું નહોતું તેણે અલગ અલગ પત્ની સાથે સુવાનું નક્કી કર્યું હતું. આર્થર બધી જ પત્નીઓ સાથે સુવા માગતા હતો અને તેથી તેણે એક મોટો પલંગ બનાવવાનું નક્કી કર્યું 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Arthur O Urso (@arthurourso)

20 ફૂટ પહોળો અને 7 ફૂટ લાંબો બેડ બનાવ્યો 
આર્થર તેની બધી પત્નીઓને સરખો જ પ્રેમ કરતો હતો અને કોઈને પણ અલગ રાખવા માગતો નહોતો ત્યાં સુધી તે બધી પત્નીઓ સાથે સુવા માગતો હતો અને આ માટે તેણે એક રસ્તો શોધી કાઢ્યો જેના દ્વારા બધી પત્નીઓ સાથે સુવાનું શક્ય હતું. આ શખ્સ 81 લાખ રુપિયામાં 20 ફૂટ પહોળો અને 7 ફૂટ લાંબો બેડ બનાવ્યો જેમાં બધી પત્નીઓ આવી જઈ શકે. આ વિશાળ બેડ બનાવતા 15 મહિનાનો સમય લાગ્યો હતો. અને 12 લોકોની ટીમ રાત દિવસ મહેનત કરીને બનાવ્યો હતો. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Arthur O Urso (@arthurourso)

શું બોલ્યો આર્થર 
આર્થરનું કહેવું છે કે આ મોટા બેડનો વિચાર તેને જગ્યાના અભાવે આવ્યો હતો તેના ઘરમાં જગ્યા ઓછી છે અને અલગ અલગ સુવામાં બધી જગ્યા રોકાય પરંતુ એકસાથે સુવાથી ઓછી જગ્યામાં પણ સુઈ જઈ શકાય છે. તે કહે છે કે એક સમય એવો પણ હતો જ્યારે મારે મારી પત્નીઓ માટે જગ્યા બનાવવા માટે સોફા, ડબલ બેડ શેર કરવા પડતા હતા. કેટલીકવાર મારે જમીન પર સૂવું પણ પડતું હતું. હું મારા અને મારી પત્નીઓના જીવનને સરળ બનાવવા માટે મહેનત કરી રહ્યો છું. 

બધી પત્નીઓ સાથે એક-એક બાળક પેદા કરવા માગે છે 
આર્થર અને લુઆના 2021માં લગ્ન કરીને પતિ-પત્ની બન્યાં હતા ત્યાર બાદ તેણે બીજી આઠ છોકરીઓ સાથે લગ્ન કર્યાં પરંતુ ગયા વર્ષે ચારને છૂટી કરી નાખી હતી અને હાલમાં છ પત્નીઓ સાથે શાંતિથી જીવી રહ્યો છે. આર્થરે કહ્યું કે તે બધી પત્નીઓ સાથે એક-એક બાળક પેદા કરવા માગે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

6 Wives Together Brazilian man arther OMG 6 Wives Together
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ