ચાહકો આફરિન / VIDEO : ભારતીયો ક્યાંક પાછા ન પડે! વિદેશના એરપોર્ટ પર છોકરાએ ગાયું બોલીવૂડ સોંગ, અધિકારીઓ ઝૂમી ઉઠ્યા

man sings tum hi ho with guitar at azerbaijan airport goes viral people love this

વિદેશી ધરતી પર ભારતીય શખ્સ પાસેથી જ્યારે સુરક્ષા અધિકારીઓએ ગીત ગાવાની વિનંતી કરી તો તેઓને નિરાશ ન કર્યા. આ શખ્સે ગિટાર પણ વગાડ્યુ અને પોતાની ધુન પર બધાને પોતાના ચાહક પણ બનાવ્યાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ