OMG / યુવકે પર્વત પર હવામાં ઉછાળી સાયકલ, પછી એવો સ્ટન્ટ કર્યો કે લોકો VIDEO જોઇને ચોંકી ગયા

man showed amazing stunts on mountain bike

સોશિયલ મીડિયામાં શરીરને ધ્રુજાવી નાખે તેવા ભયજનક સ્ટન્ટ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યાં છે. જેને જોઇને યુઝર્સ રોમાંચિત મહેસૂસ કરે છે. હાલમાં એકથી ચઢીને એક સ્ટન્ટ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ