VIDEO / મથુરામાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે જીંદગી ફસાઈ, બાળકનો જીવ બચાવવા મોત સામે બાથ ભીડી

man seen saving life by putting a child to the chest in mathura during protest

અગ્નિપથ યોજના વિરુદ્ધ શુક્રવારે મથુરામાં પ્રદર્શનકારીઓને ભારે તાંડવ મચાવ્યું હતું. પ્રદર્શનકારીઓએ મથુરા નેશનલ હાઈવે પર પથ્થરમારો કરીને ભારે હોબાળો મચાવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ