દિલ્હી / મણીપુરની યુવતીને 'કોરોના' કહીને શખ્સે જે કર્યું તે જાણીને તમને પણ આવશે ગુસ્સો

man said corona to manipur girl and spit in delhi

કોરોના વાયરસને કારણે સમગ્ર દુનિયા પરેશાન છે. ભારતમાં પણ આ વાયરસ ખૂબ જ ઝડપથી પગ પેસારો કરી રહ્યો છે અને તેને રોકવા માટે સરકાર વિવિધ પ્રકારના ઉપાય કરી રહી છે તેમ છતાં કેટલાક લોકો શર્મનાક હરકત કરી રહ્યા છે. આવો જ એક મામલો દિલ્હીમાં સામે આવ્યો છે. જેમાં એક છોકરીને કોરોના કહીને તેના મોં પર થૂંકવામાં આવેલ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ