લ્યો બોલો / સાહેબ...! પપ્પા બનવું છે, રજા આપોને, સોશિયલ મીડિયામાં કર્મચારીની ચિઠ્ઠી થઈ વાયરલ

man requests for leave to become father see viral application

યુઝર્સે રજાની વાયરલ એપ્લીકેશન પર કોમેન્ટ કરતા લખ્યું કે કોઈએ આટલુ બધુ પણ સાચુ ના બોલવુ જોઈએ. યુઝર્સ તેના પર ફની રિએક્શન આપી રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ