બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / man puts his hands in a metal liquid that is boiling in the fire

શોકિંગ / VIDEO: આગમાં ખદબદતા મેટલ લિક્વિડમાં યુવકે નાખી દીધો હાથ, પછી જે થયું તે વિશ્વાસ નહીં કરી શકો

Premal

Last Updated: 07:40 PM, 30 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે પણ લોખંડ જેવી ગરમ ધાતુ હાથને અડે તો લોકોના મોંઢામાંથી ચીસો નિકળી જાય છે. જો કે, સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેને જોયા બાદ તમારા હોશ ઉડી જશે.

  • ગરમ ધાતુ હાથને અડતા લોકો ચીસો પાડે છે
  • એક શખ્સે સળગતી ધાતુની ધારામાં હાથ નાખ્યો
  • હાથ નાખ્યા બાદ આ શખ્સને કોઈ ઈજા થતી નથી

સળગી રહેલી તરલ ધાતુને શખ્સ કેવીરીતે અડ્યો?

વર્ષ 2017ની એક ક્લિપ ફરીથી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જેમાં એક વ્યક્તિ આગમાં રાખેલી લિક્વિડ ધાતુને પોતાના હાથથી અડે છે. આ વીડિયો જોયા બાદ યુઝર્સ હેરાન રહી જાય છે. આ વીડિયો જોયા બાદ ઘણા યુઝર્સ કહી રહ્યાં છે કે વીડિયોને સ્માર્ટ રીતે એડિટ કરવામાં આવ્યો છે. જો કે, અમુક લોકો આ વીડિયોને જોયા બાદ ભરોસો કરી રહ્યાં છે. હવે જ્યારે આ વીડિયો ફરી એક વખત સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે, તો અમે તમને તેની પાછળના વૈજ્ઞાનિક કારણો જાણવાના પ્રયાસ કરીએ છીએ. આ ક્લિપ સૌથી પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર ચક્કર લગાવવાનુ શરૂ કર્યુ. વીડિયોને ધ્યાનથી જોવામાં આવે તો તેમાં એક વ્યક્તિ સુપરહિરો જેવી ક્ષમતાની સાથે ઘાયલ થયા વિના ગરમ તરલ ધાતુને હાથથી અડવાની હિંમત દર્શાવી રહ્યો છે. 

ગરમ ધાતુમાં હાથ નાખ્યા બાદ પણ કશું થતુ નથી !

સૌથી પહેલા આ વ્યક્તિ સળગતી લિક્વિડ ધાતુની એક ધારાની બાજુમાં બેઠો છે, પછી તે તેની બાજુમાં રહેલા સુરક્ષાના સાધનોને હટાવી દે છે અને ગરમ તરલ ધાતુ પર હાથ મારે છે. ત્યારબાદ કેમેરામાં પોતાના ઘાયલ પણ બતાવે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Man Hand Molten Metal Man Passes Hand Through Molten Metal Molten Metal SHOCKING VIDEO fire Shocking VIDEO
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ