ભયંકર કોન્ફિડેન્સ! / VIDEO: વરરાજાની સામે જ યુવકે દુલ્હનને કરી દીધી પ્રપોઝ, જોનારા થઈ ગયા ચકિત

man propose to the bride in front of the groom then relatives could not believe

સોશિયલ મીડિયામાં વરરાજા-કન્યાના ઘણા વીડિયો જોવા મળે છે. પોતાના લગ્ન પ્રસંગે વરરાજા-કન્યા ખૂબ રમૂજી હરકતો કરે છે. વરરાજા અને કન્યાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં લોકોને ખૂબ પસંદ આવે છે. આ ઝડપથી વાયરલ થઇ જાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ