VIDEO / Lockdown : યુવકે બારીમાંથી નીચે યુવતીના ગ્લાસમાં વાઈન રેડી, લોકોએ જોઈને કહ્યું લવ-સ્ટોરી શરૂ

man pours wine in womans glass through window

કોરોના વાયરસને કારણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયાના કેટલાય દેશોમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે સોશિયલ મીડિયા પર ક્વોરેન્ટાઇન લવ સ્ટોરી સામે આવી રહી છે. સૌથી પહેલા ડ્રોનવાળા શખ્સની લવસ્ટોરી સામે આવી હતી. ત્યારબાદ હવે એક એવો વીડિયો વાયરલ થયો છે જેમાં એક યુવક પોતાના ઘરની બારીમાંથી નીચેના ફ્લોર પર રહેલી યુવતીના ગ્લાસમાં વાઇન નાંખી રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ