વાયરલ / Amazon પરથી iPhone 12 મંગાવ્યો, પેકેટ ખોલીને જોયુ તો જુઓ શું નીકળ્યું, કહ્યું મોટા પાયે બનાઈ ગયા!

man orders apple iphone 12 from amazon receives vim bar soap and rs 5 coin instead in kerala

કેરળમાં રહેતા એક શખ્સે ઈ-કોમર્સ વેબસાઈટ પરથી આઈફોનનો ઓર્ડર કર્યો હતો. પરંતુ ડિલીવરી મળ્યાં બાદ આ શખ્સે જ્યારે પેકેટ ખોલ્યું તો હેરાન થઇ ગયો. કારણકે આ પેકેટમાંથી વાસણ ધોવાનો એક સાબુ અને પાંચ રૂપિયાનો સિક્કો નિકળ્યો. અત્યારે આ શખ્સની કહાની સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ