પ્રકૃતિ પ્રેમી / આ ગુજરાતીએ 500 વીઘામાં ખેતર બનાવવાની જગ્યાએ એવું કર્યું કે દેશમાં કોઇએ નહીં કર્યું હોય

Man made forest in Mehsana Gujarat jitubhai patel

સામાન્ય રીતે જંગલ કુદરતી હોય છે. પરંતુ ગુજરાતના મહેસાણામાં મેન મેઈડ(માનવ સર્જિત) જંગલ છે. આ જંગલ ખુબ વિશાળ તો નથી પરંતુ નાનું પણ નથી. આ જંગલ માત્ર એક વ્યક્તિની મહેનતે વિકસ્યું છે. જ્યાં હજારો પ્રાણીઓ અને પક્ષીઓ તો છે. પરંતુ તેની સાથે-સાથે કુદરતી નજારાને માણવા લોકો જંગલ સફારી માટે પણ અહીં દોડી આવે છે. ત્યારે જુઓ કેવું આ મેન મેઈડ જંગલ...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ