VIDEO / ટ્રાફિકનાં નવા નિયમોથી કંટાળેલા યુવકનો નવો નુસખો, હેલ્મેટ પર જ લાયસન્સ લગાવી દર્શાવ્યો વિરોધ

Man licence PUC and Insurance Policy on his helmet for new traffic rules

કેન્દ્રનાં ટ્રાફિકનાં નવા નિયમોનો ઘણી બધી જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે. ત્યારે વડોદરાનાં એક યુવાને આ નિયમનો અનોખી રીતે વિરોધ કર્યો છે. વાહન ચાલકે પોતાનાં હેલ્મેટ પર લાયસન્સ, RC બુક, PUC અને ઈન્સ્યોરેન્સ પોલીસી લગાવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. નવા નિયમની સામે પ્રશ્નો કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસ વાહન ચલાવતા સમયે રોકે નહીં તેને લઈને યુવાને અનોખો પ્રયોગ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ