શૉકિંગ / પત્ની અને ત્રણ બાળકોની હત્યા કરી આ શખ્સે જુઓ શું કર્યુ, પોલીસે કરી ધરપકડ

Man kills wife, three children in South Delhi Mehrauli

દેશની રાજધાની દિલ્લીમાં એક હૃદયને હચમચાવી નાંખે તેવી ઘટના સામે આવી છે. દિલ્લીના મહરૌલી વિસ્તારના વોર્ડ-2માં રહેતા એક શખ્સે પોતાના 3 બાળકો અને પત્નીની હત્યા કરી નાંખી. આરોપી શખ્સે ચાકુ દ્વારા હત્યા કરી. ત્યારબાદ માસૂમ બાળકોનું ગળુ દબાવી હત્યા કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ