ઉત્તરપ્રદેશ / ઘર કંકાસથી કંટાળી પતિ એ ભર્યું એવું પગલું કે સાંભળનારા કાંપી ઉઠ્યા

man killed wife and kids after family dispute and hanged himself in lucknow up

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના ગુડંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રિપલ મર્ડર અને બાદમાં આત્મહત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડ્રાઇવર તરીકે કામ કરતા એક વ્યક્તિએ અહીં કથિત ઘરેલૂ કંકાશથી કંટાળીને પત્ની અને બે બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા. ત્યારબાદ પોતે પણ પંખાથી લટકીને આત્મહત્યા કરી લીધી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ