હત્યા / ગ્રાહકને દુકાનમાં થઇ સમોસા જાતે તળવાની ઈચ્છા અને લોકોએ મારી મારીને મોતને ઘાટ ઉતારી દીધો

Man killed over quarrel regarding frying samosa

ઉત્તરપ્રદેશમાં એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે જેમાં સમોસાની દુકાન ઉપર એક ગ્રાહકને જાતે સમોસા તળવાની ઈચ્છા થઇ ગઈ. તેને જોઇને આસપાસના 4 લોકોને પણ સમોસા તળવાની ઈચ્છા થઇ ગઈ અને બંને પક્ષ વચ્ચે ઝગડો થતા 4 લોકોએ યુવકને મારી મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

બ્રેકિંગ ન્યૂઝ