OMG / યુવકે પ્રાઈવેટ પાર્ટ લગાવ્યું કોકેઈન ભરેલું ઈન્જેક્શન! તબીબોની સલાહથી યુવાન ગભરાયો, માંડ-માંડ બચ્યો જીવ

man injects cocaine in his private part rotting tissue in us

અમેરિકામાંથી એક ગજબ મામલો સામે આવ્યો છે. ખરેખર, અહીં એક શખ્સે પોતાના પ્રાઈવેટ પાર્ટમાં કોકીનનું ઈન્જેક્શન લગાવ્યું. ત્યારબાદ તેનો પ્રાઈવેટ પાર્ટ અને પગ સોઝી ગયો. તેના પ્રાઈવેટ પાર્ટની નસો સડવા લાગી. પછી આ યુવાન તબીબની પાસે પહોંચ્યો અને પોતાનો જીવ બચાવ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ