ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

સુસાઈડ ગેમ / 'બ્લેક પેંથર' હવે આઝાદ, બ્લૂ વ્હેલ ગેમનો ટાસ્ક પુરો કરવા 20 વર્ષના યુવકે લગાવી ફાંસી

Man Hanged Himself While Trying To Complete Task Of blue whale game

અનેક બાળકોના જીવ લેનાર બ્લૂ વ્હેલ ગેમનો કિસ્સો ફરી સામે આવ્યો છે. પૂણેમાં 20 વર્ષના એક યુવકે આત્મહત્યા કરી લીધી છે. બ્લૂ વ્હેલ ગેમનો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ