નસીબ ચમક્યુ / પ્લમ્બરને બાથરૂમમાંથી મળ્યો ખજાનો, પરંતુ પોતાની પાસે ન રાખ્યો, જે કર્યું તે જાણીને લાગશે નવાઈ

man found 4 crore rupees in bathroom but became just lakhpati here the reason

ઘણી વખત લોકોને કોઈ ખાસ પરિશ્રમ કર્યા વગર એટલું બધુ મળી જતુ હોય છે કે જેણે તેની ક્યારેય કલ્પના પણ કરી હોતી નથી. આ વાત તે કહેવત પરથી સમજાય છે કે ઉપરવાળો જ્યારે આપે છે ત્યારે છપ્પડ ફાડીને આપે છે અને લોકો બેઠા-બેઠા અમીર થઇ જાય છે.

બ્રેકિંગ ન્યૂઝ